________________
२५२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
ઘાટી વિગેરે હોય, તથા ભેગ પુરૂષ (આગેવાની હોય, તે બધાં દેખાદેખી નિર્દય બની કોઈ અપરાધી તેમના હાથમાં આવ્યું હોય તો થોડા અપરાધમાં પણ મોટી શિક્ષા કરે છે, એટલે રાજાને માનો કે શેઠને માનીતે જે પુરૂષ હોય તે બીજાઓ જે દાસ વિગેરે ગુનેહગાર હોય તેને બાપડાને કદાચ સાંભળવામાં ભૂલ થઈ હોય, તે કે હુકમ કરે તે બતાવે છે, तंजहा १ इमं दंडेह २ इमं मुंडेह ३ इमं तजेह ३ इमं तालेह ५ इमं अदुयबंधणं करेह ६ इमं नियल बंधणं करेह ७ इमं हड्डि बंधणं करेंह ८ इमं चारगबंधणं करेह ९ इमं नियल जुयल संकोधिय मोडियं करेह १० इमं हत्थ छिन्नयं करेह १२ इमं पाय छिन्नयं करेह १२ इमं कन्न छिण्णयं करेह १३ इमं नक्क ओट सीस मुह छिन्नयं करेह१४ वेयग छहियं १५ अंग छहियं१६ पक्खा फोडियं करेह१७ इमंणयणुप्पाडियं