________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૪૯
રૂપ-મનહર વસ્તુ સુગંધી તેલ અત્તર તથા ફૂલની માળાઓ તથા દાગીનાઓ વાપરી ભેગવિલાસી થવું,તે જ્યાં સુધી જીવમાં જીવન હોય ત્યાં સુધી આવા મેહક ભેગથી તેઓ ટતા નથી,
વળી રીતે બધી ગાડાં રથ વિગેરે વાહન યુગ્ય (મિયાન) ગિલ્લી (ડળી) ઉંટનું વાહન થિલી તે વેગસર (ટહુ)ની જોડેલી બગી અથવા વહેલ, સિયા તે હાથીની અંબાડી, સંદમાણિયા, પાલખી, વળી પથારીએ બીછાનાંના તથા વાહન વિગેરેના ભેગ ભેગવવા તથા ભેજનના સ્વાદ લેવા તે પ્રતિદિન વધારે જાય, પણ તેનાથી કદી સંતોષ ન માને, ન તેને મેહ છોડે, તેવી જ રીતે તે ભેગ વિલાસને કાયમ રાખવા અંદગી સુધી બધી રીતે તેને લેવાં વેચવાં, માસ અડધે માસ તેના તેલથી તથા રૂપિયા વિગેરે નાણાં વડે વેપાર કરવાથી છૂટતા નથી, તે પ્રમાણે ચાંદી સોનું ધન ધાન્ય હીરા પાનાં મોતી શંખ માણુક નીલમ વિગેરે તથા પરવાળા વિગેરે મળી કીંમતી વસ્તુનો જીંદગી સુધી મેડ છોડતા નથી તથા લોભને વશ થઈ ખોટાં તેલ માપથી જીંદગી સુધી દૂર થતા નથી, તેમજ ખેતીવાડી ઢેર પાળવાં વિગેરે આરંભ સમારંભનાં કૃત્યે (મીલો વિગેરે ચલાવવી) તેમાં કરવું કરાવવું તેનાથી જીંદગી સુધી છૂટતા નથી, તેજ પ્રમાણે રાંધવું રંધાવવવું ભઠ્ઠીઓ કરાવવી તથા ખાંડવું કુટાવવું પીટાવવું તજન કરવું, તાડન કરવું વધ બંધન વિગેરેથી મનુષ્ય તથા તિર્યને ત્રાસ આપવો,