________________
૨૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કરીને તેમને આનંદ પમાડાય છે, તેમને કોઈ વાતે સંતેષ થતું નથી) તેને સાર એ છે કે કેઈનું તેણે થોડું ભલું કર્યું હોય, તેને બદલે વાળવા કોઈ ઈરછે, તે પિતે ગર્વમાં આવીને તેના ઉપકારને તુચ્છ ગણે છે, અથવા અર્થ આ છે કે કોઈએ તેમનો ઉપકાર કર્યો હોય, પણ જે પિતે તે વાત કબુલ કરે તે ફરી બદલો વાળવો પડે, માટે કામ થયું હોય તે પણ તેઓ દુષ્ટ બુદ્ધિથી નાજ પાડે કે મારી ઈચ્છા પ્રમાણે થયું નથી, અને એમ પણ કહે “કે મારું કામ બગાડી નાંખ્યું છે, તે આવી આવી ભૂલે કરી છે,” તેને લૈક કહે છે. प्रतिकर्तुमशक्तिष्ठा नराः पूर्वोपकारिणम दोषमुत्पाद्य गच्छन्ति मदगनामिव वायसाः બદલે વાળી નહિ શકે બીજે કર્યા ઉપકાર દોષ બતાવીને જતા કાકે વિષ્ટા સાર
જેથી ગુણેના ચાર તેવા પાપ કૃત્ય કરનારા અસાધુઓ (દુષ્ટ પુરૂષ ) આખી જીંદગી સુધી જીવહિંસા વિગેરે પાપોથી ન છુટેલા વળી લેક નિંદા થાય તેવી બ્રહ્મહત્યા બાળહત્યા વિગેરેથી પણ ન ડરતા ખોટી સાક્ષી પુરીને બીજાનું સત્યાનાશ વાળવાથી પણ ન ડરતા સ્ત્રી બાળક વિગેરેનેના દ્રવ્યને પણ ચોરનારા પરસ્ત્રી વિગેરેના વ્યભિચારમાં તત્પર બધા પરિગ્રહમાં રક્ત તથા નિષિક