________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૪૫ सो होइ सातिजोगी दव्वं जं छादियण्ण दव्वेसु दोस गुणा वयणेसु य अत्थ विसंवायणं कुणइ ॥१॥
સાતિયોગ–એટલે દ્રવ્યને બીજી વસ્તુ સાથે મેળવીને હલકીને ભારે કીંમતની બનાવી દે, અને જેને ગુણે ઠરાવે, અને તેવા વચનેથી ગુણેને દોષ રૂપે ગણી કાઢે, અને મૂળ વસ્તુના વિષયને બદલી નાંખે, આ બધા ઉત્કચન વિગેરે માયા શબ્દના પર્યાયે છે, જેમ ઇંદ્ર અને શકમાં થોડો ભેદ છે, તેમ તે માયા વાચી શબ્દમાં પણ છેડે થોડે ભેદ છે, તેમ કપટ ક્રિયામાં પણ થોડો થોડે ભેદ જાણ.
વળી તેઓ દુષ્ટ શીલવાળા છે, તેઓ ઘણા કાળના મિત્ર હોય તે પણ જલદીથી તે શરૂપ બની જાય છે, અને જૂઠું બોલે છે, તેમનું અનુમાન દુઃખથી થાય છે, અર્થાત દારૂણ સ્વભાવના છે, તથા દુષ્ટ વ્રતવાળા છે, એટલે માંસ ન ખાવાનું થોડા દિવસનું વ્રત કરીને જ્યારે તે કાળ પૂરે થાય ત્યારે પારણામાં ઘણું જીવોને ઘાત કરીને માંસનું લ્હાણું કરે, તેમજ રાત્રિભૂજન વિગેરેનું દુષ્ટ વ્રત છે, જેમ મુસલમાન દહાડે ઉપવાસ કરીને રાતનાજ ખાય છે, તથા કેટલાક અજ્ઞાનદશાથી આ ભવમાં તે વસ્તુઓ એટલા માટે છેડે છે કે આવતા ભવમાં મધ દારૂ વિગેરે વધારે ખાઈશ એટલે નિયાણું કરી આશા રાખીને વ્રત લે છે, તથા દુઃખે