________________
૧૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. છે, (બીજા ચોથા ભાગાની જરૂર નથી, તે નારકી વિગેરે ચારે ગતિના છે જે જ્ઞાનવાળા છે, તેમને આ પ્રમાણે તીર્થકર ગણધર વિગેરેએ તેર કિયાસ્થાન બતાવ્યાં છે, તેની વિગત હવે બતાવે છે.
तेसि पि यणं इमाइं तेरस किरिया ठाणाई भवंतीति मक्खायं, तं जहा-१ अटादंडे २ अणटादंडे ३ हिंसादंडे ४ अकम्हादंडे ५ दिट्रीविपरियासियादंडे ६ मोसवत्तिए ७
अदिनादाणवत्तिए ८ अज्झत्थवत्तिए ९ माणवत्तिए १० मित्तदोसवत्तिए ११ मायावत्तिए १२ लोभवत्तिए १३ इरियावहिए॥ (૧) પિતાના ખાસ પ્રયોજન માટે જે જે ક્રિયા બીજા જીવોને પીડા રૂપદંડ (પાપ) કરીએ તે અર્થદંડ છે, (૨) વિના કારણ પાપ કરીએ તે અનર્થદંડ છે, (૩) જેમાં પ્રત્યક્ષ રીતે બીજાનો જીવ લેવારૂપ હિંસા કરીએ તે હિંસાદંડ છે, (૪) ઉપયોગ રહિત (અંજાણે) કોઈને બદલે કોઈને મારીએ તે અકસ્માત દંડ છે. (૫) દષ્ટિ-આંખ તેનાથી જોવામાં ભૂલ,