________________
ર૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પણ કઈ અંશે જીવે દયા સત્ય વચન વિગેરે પાળે છે, પણ તેમને આશય અશુદ્ધ હેવાથી તે દેષજ વધારે છે, જેમકે કેઈને પિત્ત ઘણું ચડયું હોય તે સમયે તેને દૂધ સાકર સહિત પાય તોપણ પિત્ત શાંત ન થાય, પિત્તના તાવમાં દૂધ પાય તે જેમ જેમ પીળી થઈ જાય) તથા ખારી જમીનમાં સારું પાણી નાંખે તે પણ પાક ન થાય તેવી રીતે જે મિથ્યાત્વ દૂર ન થાય, તે છેવટ સુધી મેક્ષ ન મળે, માટે તેણે કરેલી ક્રિયા નકામી છે, માટે જ મિથ્યાત્વના સંબંધથી મિશ્ર પક્ષને અધર્મમાંજ ગયે છે, તેવા કેણ છે, તે બતાવે છે, અરણ્ય (વન)માં વસનારા વનવાસી તપસ્વીઓ, જેઓ કંદમૂળથી જીવન ગુજારે છે, તથા પોતાનાં મકાન બાંધીને રહે તે આવથિકા-ગૃહસ્થીઓ છે તેમાં પણ કેટલાક જીવદયા પાળે છે, પણ મિથ્યાત્વ છોડેલ ન હોવાથી અધમીઓ છે, જેમની બુધ હણાયેલી છે, કોઈ ગામની પાસે ઝુંપડાં બાંધીને રહે તે ગ્રામાંતિક છે, તથા ખાસ પ્રજનેજ ગામમાં આવે તે કવચિત્ રહસ્ય તે પ્રજને આવનારા કદાચ રાહસિક છે તે સિવાય હાલમાં કે ભવિષ્યમાં જે કેઈ ગૃહસ્થ માફક દ્રવ્ય સંગ્રહે તથા ગૃહસ્થ જેવું વર્તન રાખે તે બધાએ છે, તેઓ બધાએ પાપ બંધન મિથ્યાત્વ ન છુટવાથી ઉપવાસ વગેરે મહા કાય કલેશ સહીને દેવ લેકમાં જાય છે, તે પણ પછી તેઓ આસુરીય સ્થાનમાં કિલિવષિયા દેવ થાય છે. પ્રથમ બતાવ્યા પ્રમાણે જાણવું કે ત્યાંથી