________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ २३८
સર્વથા સંસાર બંધનથી છૂટે છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. આ પ્રમાણે આ કેલિક પ્રતિ પૂર્ણ તૈયાયિક વિગેરે ગુણાવાળું સ્થાન પૂર્વે બતાવેલા દુર્ગુણાથી દૂર રહેલું છે; તે આ ધાર્મિક પક્ષના વિભાગનું સ્વરૂપ કહયું, अहावरे तच्चरस ठाणस्स मिसगस्स विभंगे एव माहिजइ, जे इमे भवंति आरण्णिया आवसहिया गामणियंतिया कण्हुई रहसिता जावते तओ विप्पमुच्चमाणा भुजो एलमूलत्ताए तमूत्ताए पञ्चायंति, एस ठाणे अणारिए अकेवले जाव असव्व दुक्ख पहीण मग्गे एगंत मिच्छे असाहू, एस खलु तच्चरस ठाणस्स मिसगसूस विभंगे एवमाहिए ॥सू. ३४ ॥
હવે ત્રીજી સ્થાન ધર્મ અધર્મ યુક્ત મિશ્રનું છે, તે વિભાગને કહે છે, થોડા ધર્મ અધર્મ સાથે મળ્યેા માટે મિશ્ર કહેવાય છે, તેમાં અધર્મનું બહાળાપણું હાવાથી આ અધર્મ પક્ષજ જાણવા, તેના સાર આ છે કે મિથ્યા દ્રષ્ટિએ