________________
ર૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तेसिं चणं खेत्तवत्थूणि परिग्गहाई भवंति एसोआलावगो जहापोंडरीए तहाणेतव्वो, तेणे व अभिलावेण जाव सव्वोवसंता सव्वत्ताए परिणव्वुडे तिबेमि॥ एसठाणे आरिए केवले जाव सव्व दुक्खप्पहीणमग्गे एगंतसम्मे साहु, दोच्चस्स ठाणस्स धम्म पक्खस्स विभंगें एवमाहिए सू.३३ - પૂર્વે કહેલ અધર્મ પાક્ષિકથી ઉલટું બીજું સ્થાન ધર્મ પાક્ષિક તે જેમાં પુણ્ય ઉપાદાન કરવાનું છે, તેને વિભાગ છે તેનું સ્વરૂપ ખુલાસાથી બતાવે છે, જેમકે કોઈ પૂર્વ પશ્ચિમ ઉત્તર કે દક્ષિણ દિશા કે ચાર ખુણામાં કેટલાએ કલ્યાણની પરંપરા ભજનારા માણસો ધમી છે આવા ઉત્તમ ગુણાવાળા હોય છે. કેઈ આર્યદેશમાં ઉત્પન્ન થવાથી આર્ય છે, કેટલાક આર્ય દેશ સિવાયના અનાર્યો છે. જેમાં શક પવન શબર બર્ગર વિગેરે પૂર્વે પુંડરીક અધ્યયનમાં કહ્યા છે, તે બધાએ વિગતવાર ગણી લેવા, તેમાં જે ધમી જેવો હોય તે સારી સેતિથી પૂર્વે બતાવ્યા પ્રમાણે બધાં પાપથી દૂર રહેનારા થાય છે, તેથી તે આઠે કર્મ છોડીને મેક્ષમાં જઈને