________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[२४१
ચવીને પાછા ઇંદ્રિયેના સ્વાદ લીધેલા હોવાથી મનુષ્ય ભવમાં આવીને મૂંગાપણું પામે છે, અને અજ્ઞાન અંધકારથી ભરેલા હોય છે, તેથી આ મિશ્રસ્થાન પણ અનાર્ય અકેવલ અનૈયાયિક અને અનિર્વાણ છેવટે સર્વ દુઃખથી મુક્ત થવા રૂપ મેક્ષથી તેઓ દૂર છે, અને મિથ્યાભૂત હોવાથી સર્વથા અસાધુ ત્યાગવા લાગ્યો છે આ પ્રમાણે મિશ્રને ત્રીજો વિભાગ આ કો, હવે આ સ્થાનને આશ્રય કરેલા વાદીઓને કહે છે, અથવા પૂર્વ વિષયજ ખુલાસાથી કહે છે, તેમાં પ્રથમ અધર્મ પક્ષનું સ્થાન કહે છે, __ अहावरे पढमस्स ठाणस्स अधम्म पक्खस्स विभंगे एव माहिजइ-इह खलु पाईण वा ४ संतेगतिया मणुस्सा भवंति, गिहत्था महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया अधम्माणुया(ण्णा)अधम्मिटा अधम्मक्खाई अधम्मपाय जीविणो अधम्मपलोई अधम्मपलज्जणा अधम्मसील समुदायारा अधम्मेणं चेव वितिं कप्पेमाणा विहरंति.