________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૩૭.
પ્ર–શા માટે તેને મેક્ષ ન મળે
ઉ–તે પાપીઓના હદયમાં એકાંત મિથ્યાત્વતત્વ: સંસાર વિલાસનું રમી રહેલું છે, એટલે મિથ્યાત્વથી બુદ્ધિ હણાઈ જવાથી અસાધુતાનું દુષ્ટાચરણ પકડી બેઠા છે, (વર્તમાન કાળમાં નિર્દોષ પ્રજા ઉપર બળવાન પ્રજા પોતાના સ્વાર્થ માટે તેનું નિકંદન કાઢે છે, ભયંકર લડાઈ કરી લાખ માણસને મારી કરોડે અબજોની પાયમાલી કરે છે) અને વિષયમાં અંધ બનેલા છે. આ પ્રમાણે પ્રથમ અધમ પક્ષને પકડી બેઠેલાઓનું પાપ ઉપાદાનનું કારણ છે તેને પ્રથમ વિભગ વિભાગ તેનું સ્વરૂપ કહ્યું, હવે બીજું ધર્મનો ઉપાદાનનું કારણભૂતપક્ષ લઈને બતાવે છે.
अहावरे दोच्चस्सटाणसधम्म पक्खस्स विभंगे एवमाहिजइ, इह खलु पाईणंवा पडीणंवा उदीणंवा दाहिणंवा संतेगइया मणुस्सा भवंति तंजहा आयरिया वेगें अणारिया वेगे उच्चागोया वेगे णीयागोया वेगे कायमंता वेगे हस्समता वेगे सुवन्ना वेगे दुवन्ना वेगे सुरूवा वेगे दुरूवा वेगे