________________
૨૧૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. કોઈ નિમિત્તે અભ્યપગમ (હિંસાની આપબડાઈ) દેખાડે છે,
से एगइओ परिसामज्झाओ उदित्ता अहमेयं हणामित्ति कट्ठ तित्तिरं वा वट्टगं वा लावगं वा कवोयगं वा कविंजलं वा अन्नयरं वा तसं पाणं हंता जाव उवक्खाત્તિ મવા
અહિં પ્રથમના સૂત્રથી વિશેષ આ છે કે પ્રથમના સૂત્રમાં જીવહિંસાથી પેટ ભરવાનું બતાવ્યું, અથવા ગુપ્ત રીતે જીવહિંસા કરે તે બતાવ્યું, પણ આ સૂત્રમાં તે કઈ નિમિત્તે બધાના દેખતાં માણસોની વચ્ચે જીવ મારવાની પ્રતિજ્ઞા કરીને ઉઠે તે બતાવે છે. જેમકે કઈ માણસ માંસ ખાવાની ઈચ્છાથી કે તેવી ટેવથી કે કીડા માટે કે કોપાયમાન થયેલે સભામાં ઉભે થઈને આવી પ્રતિજ્ઞા કરે, કે હું પેલા પ્રાણીને હણીશ, આવું નક્કી કરી પછી તીતર બતક ખબુતર કપિંજર કે તેવું બીજું કઈ પણ પ્રાણી હણે, મારે, છેદે ભેદે અને પિતાને પાપીઓની ગણતરીમાં ગણવે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध