________________
૨૨૬
સૂચગડાંગ સૂત્ર ભાગ ૪ થે,
સાધુના તિરસ્કાર કરી કઢાર વચન કહે કે એ મુંડીયા ! વિના કારણુ કાયાને સંતાપતા હે દુર્બુદ્ધિ ! અહીંથી દૂર ખસ, પછી તે ક્રોધથી ભૃકુટિ (પાંપણ) ચડાવે, અથવા અસત્ય (અસભ્ય) એલે, તેમજ ભિક્ષાના વખતમાં પણ તે સાધુ ગોચરીએ તેવાને ઘેરે આવતાં પાતે પોતાને અંતરાય કર્મીના દાષ ન લાગે માટે અનુક્રમે બીજા ભિક્ષુકની પછવાડે પેસે, તેથી તે પાપી નિંદક દુષ્ટ બુદ્ધિથી અન્ન વિગેરે પાત તે સાધુને ન આપે તથા બીન ધર્માત્માને આપતાં પણ પોતે રાકે, અને દ્વેષી બનીને આ પ્રમાણે બેલે કે, जेइमे भवंति वोन मंता भारकंता अलसगा वसलगा किवणगा समणगा पव्वयंति,
જે પાખડીઓ છે તે આવા હોય છે, “ જેમને ઘરમા (નિર્ધનતાને લીધે) ઘાસના કે લાકડાંના ભારા વિગેરે મત્તુરીનું અધમ કાર્ય કરવાનુ... હાય છે. અર્થાત્ તેઓ નિર્ધાન અને મક્ઝુરીયા છે, તથા ભાર-ઘરને જો કે પેટલી આંધીને માલ વેચવા ક્રૂરતાં અથવા બીજો ભારે વજનને ખેલે ઉચકતાં કંટાળેલા દીક્ષામાં મેાજ માનનારા આળસુએ પોતાના ઘરમાં પરિવારના નિર્વાહ કરવા અસમર્થ હાય તે આવા વૈષધારી પાખડી અને છે, તેના ફ્લાક કડુ છે,
गृहाश्रमः परोधर्मो न भूतो न भविष्यति । पालयन्ति नरा धन्याः कीनाः पाषण्डमाश्रिताः ॥१२॥