________________
૨૨૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ચે..
कम्मं किच्चेहिं उरालाई माणुस्सगाई भोग भोगाई भुंजित्तारो भवंति
ઉપર કહેલા સાધુએના ઉત્કૃષ્ટ નિર્દેક પુરૂષી ઉત્તમ ધર્મના શત્રુ બનીને ગુણા વિસારીને ફક્ત પારકાના દોષા ઉઘાડીને કુત્સિત જીવિત જેમાં ફક્ત સાધુની નિંદાજ કરવાનું હાય છે, તેને ધારણ કરે છે, એટલે તેઓ સંસારના દુરાચારને પ્રશંસે છે, વળી તે આ લેના સુખમાં ગ્રીન થએલા સાધુની નિંદામાં તપુર માંધ બનેલા પોતાનુ જીવન સાધુનિામાં ગુજારે છે, પણ પોતાનું ભવિષ્યમાં કલ્યાણ થાય, તેવું જરાપણ પરમાર્થ નું અનુષ્ઠાન સ્વીકારતા નથી, તે આ નિંદાના માર્ગથી કુચનાથી સાધુઓને પીડા ઉત્પન્ન કરે છે, એટલુ જ નહિ, પણ આવી નિદાથી આત્માને તથા પરને બંનેને પીડા કરે છે, તે અજ્ઞાનથી અધ બનેલા એવું કરે છે, જેથી તેમને શેક થાય છૅ, અને પરસ્પર દુષ્ટ વચન બેાલવાથી બીજાને પણ શાક કરાવે ઇં, વળી તે બીજાને ગહે છે, તથા તાપ ઉપજાવે છે, અને આત્માને તથા પરને (કઠાર વચન બેલવાથી) મોક્ષના સુખથી દર કરે છે. એમ તે રાંકડા ધની પુષ્ટિ વિનાના અસત્ અનુષ્ઠાન કરનારા પોતે પીડાય છે, પરને પીડાવે છે, તે પ્રમાણે પાપથી અંતરમાં બળે છે, તથા બીજાને પરિતાપ ઉપજાવે છે, ઉપર પ્રમાણે તે અધર્મ માર્ગે ચાલનારા હાવાથી