________________
२३४
સૂયગડાગ સૂત્ર ભાગ ૪ થે. તથા સાધુઓની નિંદા કરે છે, તથા તેમને દાન આપતાં નિષેધ કરે છે, તે દક્ષિણગામી થાય છે, દક્ષિણ દિશામાં જે નરક તિર્યંચ મનુષ્ય કે દેવ છે, તે હલકી પાયરીના છે તેમાં ઉત્પન્ન થાય છે, તેમ આ પાપી પણ પોતાના પાપને લીધે કુગતિમાં જશે, નરકમાં જાય તે નારક અને કૃષ્ણપક્ષને (ટુંક દષ્ટિ કે અદેખ) હોવાથી કૃષ્ણ પાક્ષિક છે, વળી તે નરકમાંથી નીકળી દુર્લભબોધિ થશે.
इच्चेयस्स ठाणस्स उट्रियावेगे अभिगिज्झंति अणुट्रियावेगे अभिगिझंति अभिझंझाउरा अभिगिझंति, एस ठाणे अणारिए अकेवले अप्पडिपुन्ने अणेयाउणे असंसुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अनिव्वाणमग्गे अणिजाणमग्गे असव्वदुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहु एस खलु पढमस्स ठाणम्स अधम्म पक्खस्स विभंगे एवमाहिए ॥सू.३२॥