________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૩૩
તે રાજા હોય કે ધનાઢય હોય તેવાને સુખ વિલાસ વૈભવ ભગવતે જોઈને અનાર્ય લકે બોલે છે કે આપ દેવપુરૂષ છે, આપ દેવ સ્નાતક તે દેવોથી સ્નાન કરાયેલા છે દેવોમાં શ્રેષ્ઠ છે, ઘણાની આજીવિકા પૂરનારા છે, (તેથી તે કુલાઈને ઘણાં પાપ કરવામાં તત્પર બને છે) તેને જોઈને આર્ય વિવેકી આચારવંત પુરૂષે આ પ્રમાણે કહે છે,
तमेव पासित्ता आरिया वयंति अभिकंत कूरकम्मे खलु अयंपुरिसे अतिधुन्ने
अइयायरक्खे दाहिणगामिए नेरइए कण्ह पक्विए आगमिस्साणंदुल्लह बोहियाण या वि भविस्सइ,
જેણે પાપકૃત્ય કરવાની હદવાળી છે, હિંસા વિગેરે મહા પાપમાં લેપાયેલ છે, તથા જેમ રેતીના કણને વાયરો ભમાવે તેમ જે કૃત્યથી સંસાર ચક્રવાળમાં ભમવું પડશે તવા પાપ બાંધનારો આમાં ધૂત શબ્દનો અર્થ નિર્દોષ નહિ પણ ભમનારો છે,) વળી ખૂબ સારી રીતે ભેગાં કર્યા છે આઠ કમ જે તે અતિધૂત તથા ઘણુ રીતે અઘોર પાપ કરી પિતાની રક્ષા કરે તે આમ રક્ષક છે તથા દક્ષિણ દિશામાં (નરકમાં જનારો છે, અર્થાત જે ફૂર કર્મ કરે છે,