________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૩૧
કૌતુકે અવતારણ (જે કાળે જે ટપકાં વિગેરે કરવાથી લોકમાં માનનીય થાય તે) કરે, વળી મંગળ કૃત્યે તે સેનું ચંદન દહી ચાખા બ્રોનું ઘાસ તથા સરસવ તથા દર્પણ દેખવું ઉત્તમ વસ્તુને સ્પર્શ કરે તથા રાતના બેટાં સપનાં આવ્યાં હોય તેનું પ્રાયશ્ચિત કરીને સ્નાનવાળું માથું સાફ કરી આભૂષણે પહેરે તે કુલેની માળાથી સહિત મુકુટ પહેરે તથા બીજાં પણ આભૂષણો પહેરે, તથા પ્રતિબદ્ધ શરીર, જુવાની તથા નિરેગતાથી તથા લષ્ટપુષ્ટ આહાર મળવાથી શરીર મજબુત છે, તથા લટકેલ છે કેડને કરો તથા કુલોની માળાઓને સમૂહ લટકતા ગુચ્છા સાથે એટલે માથે નહાયેલે ઉત્તમ દ્રવ્યથી શરીર ઉપર લેપ કરેલે કંઠે માળા પહેરેલે તથા અમૂલ્ય જોઈએ તેવાં આભૂષણો પહેરેલે ઉંચી વિશાળ કોટના ઘેરાવાથી મજબુત હવેલીમાં રહેલે તેમાં પણ મોટા વિસ્તારવાળા સિંહાસન કે ભદ્રાસન ઉપર સુખથી બેઠેલે સ્ત્રી ગુમ તે જુવાન રૂપાળી સ્ત્રીઓના બીજા પરિવાર સાથે વીંટાયેલે (દાસદાસી સહિત) તથા મેટા વાગેના નાદ સહિત નાટક ગીત તથા તંત્રી વીણા તંબુરો મર્દલ ઢલક શતાર દુંદુભી સરણાઈ નેબત વિગેરેના મધુર અવાજેથી યુક્ત મનુષ્યને ભંગ તથા ઉપભેગે (પૂર્વના પુણ્યનાં ફળો)ને ભેગવતે વિચરે છે.
तस्सणं एगमवि आणवेमाणस्स जाव