________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ २२६
દુઃખીયા શોચ કરનારા (દુ:ખ ભેગવવા છતાં પણ) તે પાપોથી છુટતા નથી, હમેશાં નવાં પાપ કરે જાય છે. આવા હોવાથી મોટા આરંભે વડે જેમાં ઘણું જીવહિંસા થાય તથા મહા સમારંભ એટલે જેમાં હિંસાને બદલે પ્રાણીઓને વધારે તાપ ઉત્પન્ન કરે. તથા બંને આરંભ સમારંભવાળાં કૃત્યે વડે જુદાં જુદાં સાવદ્ય (પાપ) કૃત્યેથી ઉદાર સ્વાદિષ્ટ) સમગ્ર સામગ્રીવાળા દારૂમાંસ સહિત મનુષ્યભવમાં (ધર્મ સાધનને બદલે ભેગમાં પણ શ્રેષ્ઠ ભેગો ભેગવે, અને તેને માટે જ પાપ કરે, એ હવે ખુલાસાથી બતાવે છે,
तं जहा अन्नं अन्नकाले पाणं पाणकाले वत्थं वत्थकाले लेणं लेणकाले सयणं सयणकाले सपुव्वावरं च णं हाए कय बलिकम्मे कयकोउयमंगलपायच्छित्ते सिरसा बहाए कंठे माला कडे अविद्ध मणि सुवन्ने कप्पिय मालामउली पडिबढ सरीरे वग्घारिय सोणि सुत्तग मल्ल दाम कलावे अहतवत्थपरिहिए चंदणोक्खित्तगाय