________________
અઢારમું શ્રી યિાસ્થાન અધ્યયન.
-
ગૃહસ્થ ધર્મ શ્રેષ્ટ છે, તે ન થ ન થાય, પાલે તેને ધન્ય છે. કાયર જોગ સધાય. વળી તે સાધુને તિરસ્કાર રૂપે કહે છે કે વૃષલ-અધમ જાતિના છે જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરનારા છે, તથા કૃપણ કલબ કશું ન કરી શકે તેવા (નમાલા) શ્રમણ બનીને દીક્ષા લે છે,
હવે અધમાધમ અગારી (ગૃહસ્થી) ઓની અત્યંત દુર બુદ્ધિવાળાના અસ૬ વૃત્તને તેમની ભાષામાં બતાવે છે
ते इणमेव जीवितं धिज्जीवितं संपडि बहेंति, नाइ ते परलोगस्स अटाए किंचिविसिलीसंति, तेदुक्खंतिते सोयंति ते जूरंति ते तिप्पंति, ते पिट्टति ते परितप्पंति ते दुक्खण जूरण सोयण तिप्पण पिट्टण परितिप्पण वहबंधण परिकिलेसाओ अप्पडिविरया भवंति, ते महया आरंभेणं ते महया समारंभेणं ते महया आरंमसमारंभेणं विरूवरूवेहिं पाव