________________
અઢારમું શ્રી યિાસ્થાને અધ્યયન.
[ રરપ
તથા તેના અભાવમાં બાકીના કહેવા અર્થાત ઉપર પ્રમાણે બધું જાણવું, કે પાપીઓ પાપ કરતાં પાછું જેતા નથી,
से एगइओ समणं वा माहणं वा दिस्सा णाणाविहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ अदुवाणं अच्छराए आफालिना भवइ अदुवाणं फरुसंवदित्ता भवइ, कालेणवि से अणुपविट्स्स असणं वा पाणं वा जाव णो दवावेत्ता भवइ,
હવે વિપરીત દષ્ટિએ એટલે આગાઢ ચીકણા) મિથ્યાદષ્ટિઓ બતાવે છે, જેમકે કોઈ એક અભિગૃહી મિથ્યા દષ્ટિ અભદ્રક (મહા કહી) સાધુઓને દ્વેષી બનીને સાધુઓ કે બ્રાહ્મણે બહાર નીકળે કે સ્થાનકમાં પેસે ત્યારે તેમને પજવે, અથવા પિતે નીકળતાં કે પેસતાં જુદા જુદા પાપ ક વડે બીજાને પીડી પિતે પાપી રૂપે પિતાને જાહેર કરે, તે બતાવે છે
(અથવા એટલે પક્ષાંતર–બીજી રીતે બતાવે છે. કોઈ સાધુને દેખીને મિથ્યા દષ્ટિ વિચારે કે આ મુંડીયે અપશકુનવાળે છે એમ માનીને પોતાની આંખ સામેથી ખસેડે, અને ચપટી વગાડીને કહે કે ભાગી જા, અથવા તે