________________
૨૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. बतीण वा गाहावइपुत्ताण वा जावमोत्तियं वा सयमेव अवहरइ जाव समणुजाणइ, से एगइओ णो वितिगिछइ तं समणाण वा माहणाण वा छत्तगं वा दंडगं वा जाव चम्मच्छेदणगं वा सयमेव अवहरइ जाव समणुजाणाइ इति से महया जाव उवकखाइत्ता भवइ,
તથા તે પાપને ડર રાખતું નથી, તેથી ગૃહસ્થી કે તેના પુત્ર વિગેરેનાં કુંડળ, મણિ, મોતી વિગેરે કીંમતી વસ્ત પોતે ચરે, બીજા પાસે ચોરાવે ચેરતાને પ્રશંસે, તેવી રીતે સાધુ કે બ્રાહ્મણ વિગેરે જે ત્યાગી છે તેમની પણ છતરી દાંડે ચર્મ છેદક (સંપી) વિગેરે ઉપગરણ પિતે ચરે, ચોરાવે, ચોરતાને સહાય કરે, આમ કરવાથી તે મોટા પાપને બાંધે છે, (આ પ્રમાણે પૂર્વે કહેલા બધા સૂત્રના આલાવા કોધથી ચોરી કરનારના કહ્યા હતા તે
જે બાવા મૃગચર્મ વાપરે છે તે ચામડાને સરખું કરવાનું કાપઇને હથી આર.