________________
રરર] .
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. से एगइओ णो वितिगिंछइ तं गाहावतीण वा गाहावपुइत्ताण वा सयमेव अगणिकाएणं ओसहीओ झामेइ जाव अन्नंपि झामतं समणुजाणइ इति से महया जाव વવવવફત્તા મતિ
વળી તેબીજા ને દુશમન માનીને પાપ કરનારા ઉપર - બતાવ્યા, હવે તે સિવાયના બીજા બતાવે છે. કોઈ અતિશે મૂઢતાથી ન વિચારે કે અઘોર પાપનાં ફળ મને ભવિષ્યમાં શું થશે? તેમ આ મારું કૃત્ય મહા પાપનું છે, તે પણ વિચારતું નથી, તેથી તે અજ્ઞાન દશામાં આલેક પરલેકમાં દુઃખદાયી ક્રિયા કરે, આ ઉદ્દેશથી તે શું કરે, તે બતાવે છે, ગૃહસ્થી કે તેના પુત્રોનું અનાજ ખળામાં પડયું હોય કે ખેતરમાં ઢગલે કર્યો હોય તે કમોદન વ્રીહી ઘઉં વિગેરે બાળી મુકે, બીજા પાસે બળા, કે બાળતા હોય તેને પ્રશંસે, અને તેથી પિતે મહાપાપી ગણાય છે,
से एगइओ णो वितिगिंछइ तं गाहावतीण वा गाहावइपुत्ताण वा उट्टाण वा