________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૨૨૧ कोसियं वा सयमेव अवहरति जाव समणुजाणइ, इति से महया जाव उवकखाइत्ता भवइ ॥
વળીકઈ નિમિત્ત લઈને કઈ પાપી કીધી થઈને ગૃહસ્થી કે તેના દિકરા દીકરી વિગેરેનાં કુંડળ કે સોના રૂપાના દાગીના કે મણિ મેતી વિગેરે ઝવેરાત પિતે ચરે બીજા પાસે ચોરા અથવા અન્ય ચોરનારને સહાયતા કરે, વળી હવે ગૃહસ્થ વિના પાખંડી ઉપર શું કરે તે કહે છે, કોઈ પાપી પોતે ભણેલો છતાં બીજાથી વાદ કરતાં હારી જાય તે કોધી થઈને શું કરે તે કહે છે, શ્રમને સહન કરે, તે શ્રમણ-સાધુ તથા કેઈને ન હણે તે માહણ-બ્રાહ્મણ પરિવ્રાજક તપસ્વી વિગેરે ઉપર કોઈ કેધ કરીને તેનું છત્ર દંડ કે ધર્મોપક રણ કે તેના ધર્મના ચિન્હરૂપ વસ્તુ કે ખાવાપીવાનું વાસણ માત્રક લાકડી બિસિગ–બેસવાનું આસન ચેલક-વસ્ત્ર ચિલિમિલિક ઓઢવાની ચાદર કે ગોચરી વખતે નાંખવાને પડદો પાદુકા તથા ચામડાં ચર્મ છેદનક ચામડું કાતરવાનું શસ્ત્ર રાંધી ચર્મકેશિક શસ્ત્ર મુકવાની કોથળી વિગેરે જે કંઈ હોય તે પિતે તેને પીડવા માટે) ઉપરની કઈ પણ વસ્તુ ચોરી જાય બીજા પાસે ચરાવે, ચોરતાને મદદ કરે, આવું પાપ કરીને લોકમાં પાપી તરીકે પ્રસિદ્ધ થાય,