________________
२२०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ.
કઈ તે ઉપર મુજબ ગૃહસ્થી ઉપર કોપાયમાન થઈને તેનું કે તેના પુત્રના ઉંટે ઢેરો ઘડા કે ગધેડાને રાખવાની શાળામાં પિતે સુકા કાંટા મગાવી તેની આજુબાજુ ઢગલે કરી તે શાળાને જીવતાં જાનવર સાથે દ્વેષથી બાળી મુકે છે, બીજા પાસે બળાવે છે કે અન્ય કોઈ બાળતો હોય તેને સહાયતા કરી બનાવે છે, અને પાપીમાં ગણાવે છે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणेणं अदुवा सुरा थालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा कुंडलं वा मणिं वा मोत्तियं वा सयमेव अवहरइ अन्नण वि अवहरावह अवहरंतंपि अन्नं समणुजाणइ इतिसे महया जाव भवइ ॥ समणाण वा माहणाण वा छत्तंग वा दंडगं वा भडगं वा मत्तगं वा लटिं वा भिसिग वा चेलगं वा चिलिमिलिगं वा चम्मयं वा छेयणगं चम्म