________________
૨૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. વિના કારણે તેને મારવા જાય હવે ગંધ રસ વિગેરેનું આદાન (ગ્રહણ-લેવું) તે સૂત્ર વડે જ બતાવે છે, અથવા કોઈએ તેને સડેલી વસ્તુ આપી હોય અથવા ઈછા કરતાં ઓછું આપ્યું હોય તે ખળાનું દાન ઓછું માનીને તેનાથી કે પાયમાન થાય, અથવા મદિરાનું સ્થાળ કેશક (માટી વિગેરેનું કામ કે બાલા) વડે ઈચ્છા પ્રમાણે ન આપે તે કેપે, અને પછી શું કરે તે કહે છે, તે ગૃહસ્થીના કે તેના છોકરાંના ખળામાં જઈને તેમાં રહેલા કદ વ્રીહી ઘઉં બાજરી વિગેરે પિતે બાળી મુકે, બીજા પાસે બળાવી દે અથવા બીજા બાળનારાને સહાયતા આપે, આવી રીતે બીજાના નજીવા અપરાધમાં કે વિનાકારણે તેને અપરાધી માનીને તેનું બાળી નાશ કરી પિતાને પાપી તરીકે પ્રખ્યાત કરે, હવે બીજી રીતે પાપનું ગ્રહણ કરવું બતાવે છે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अदुवा खलदाणणं अदुवा सुरा थालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा उट्ठाण वा गोणाण वा घोडगाण वा गद्दभाणवा सयमेव घूराओ कप्पेत्ति, अन्नेणवि कप्पावेति कप्पतंपि अन्नं समणु