________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન. [૨૧૭ समाणे अदुवा खल दाणेणं अदुवा सुरा थालएणं गाहावतीण वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएणं सस्साइंज्झामेंइ अन्नेणवि अगणिकाएणं सस्साइंझामावेइ अगणिकाएणं सस्साई झामंतंपि अन्नं समणुजाणइ इति से महया पावकम्मेहिं अत्ताणं उवकखाइत्ता भवइ॥
આ સૂત્રોમાં અધર્મ પક્ષે ચાલનારા (જીવહિંસક વિગેરે) પાપીઓનું વર્ણન ચાલે છે, તેમાં બધાએ પ્રાણીઓને દ્રોહ કરનારા પ્રાયે કહી દેવાના છે. તેથી પ્રથમના સૂત્રમાં બીજાના અપરાધ વિના જ કોપાયમાન થયેલા બતાવ્યા, હવે બીજાના અપરાધથી કેવી થએલાને બતાવે છે, કઈ સ્વભાવથી જ કીધી બીજાનો અપમાનના શબ્દ વિગેરેનું કારણ મળતાં સામાવાળાને શ બની તેનું બગાડે, પ્રથમ શબ્દને લેવાથી સમજવું કે કોઈએ અપમાન કર્યું કે નિંદા કરી કે વચમાં બેલીને ખંડન કરે, તો ધી થઈને તેનું બગાડી નાખે, શબ્દ પછી રૂપ આશ્રયી આવી રીતે તે કેપે, કે કઈ કદરૂપો કે વિધવા કે બીજા અપશુકનવાળે મળતાં પિતાનું કામ બગાડવાનું જાણીને