________________
રેલર
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ ચો. चत्तारि पंचजणा अवुत्ता चेव अब्भुटंति. भणइ देवाणुप्पिया! किं करेमो किं आहारेमो किं उवणेमो? किं आचिटामो! किं भेहियं इच्छियं, किं मे आसगम्स सयइ? तमेव पासित्ता अणारिया एवं वयंति, देवे खलु अयंपुरिसे देवसिणाए खलु अयंपुरिस देव जीवणिजे खलु अयंपुरिसे. अन्ने वि य णं उवजीवंति..
આ ધનાઢ્યને કંઈ પણ કાર્ય આવતાં એકાદ માણસને કામ કરવાને બોલાવે. ત્યારે બીજા પાંચ માણસે ન બોલાવેલા પણ આવીને ઉભા રહે છે, તેઓ શુ કરે તે કહે છે, તે આવી રીતે ખુશામતના પ્રિય વચને બેલે, હે સ્વામી ! બેલે અમને ધન્ય છે કે આપની સેવામાં ઉભા છીએ! શું કરીએ, શું લાવીએ, કેને બોલાવી છે? આપને શું કાર્ય કરાવવું છે? તમારા હૃદયમાં શું ઇચ્છા છે? આપને મેઢે કંઈ વસ્તુ સ્વાદ લાગે છે? શું ખાવું છે) અથવા તમારા મોઢામાંથી જે વચન નીકળે તે પ્રમાણે કરવા તૈયાર છીએ!