________________
અઢારમું શ્રી ક્રિયા સ્થાન અધ્યયન.
[ ૨૧૫
કેઈ ગેવાળી બનીને કઈ ગાય તેફાન કરે તે કે પાયમાન થઈને તે ગાયને જુદી પાડીને તેને મારનારો છેદનભેદન કરનારો વારંવાર થાય છે, કેઈ કૂકમી ગાય મારવાને ધંધે લે છે, પછી તે ગાય કે જે ત્રસજીવ આવે તેને મારે, અને પછી હણવાની વિગેરે ક્રિયા કરે. | કઈ શોવનિક ભાવ તે શિકારી કૂતરાં પાળીને તેના વડે મૃગ સૂકર વિગેરે મરાવે છે, કદાચ કૂતરો આજ્ઞામાં ન રહે તે તેને પણ મારી નાખે છે, અને તેવી રીતે પેટ ભરે છે,
से एगइओ सोवणियंतियं भावं पडिसंधाय तमेव मणुस्सं वा अन्नयरं वा तसं पाणं हंता जाव आहारं आहारेति इति से महया पावहिं कम्मेंहिं अत्ताणं उवक्खाરૂત્તા મવડું ખૂ.3.
કોઈ અનાર્ય અવિવેકી કુતરાંથી નિભાવ કરે તે શપનિક તેની પાસે રહે તે શોવનિકાંતિક-ઘાતકી કૂતરાં છે, તેવાંની પાસે રસ્તે જનાર વટેમાર્ગ કે મૃગ, સૂકર વિગેરે માણસ કે પશુની હિંસા કરાવે, અને તેના વડે પાપવૃત્તિથી પેટ ભરે, કુટુંબને પિષે અને જગતમાં હિંસક જાતિમાં ઓળખાવે, આ પાપવૃત્તિથી પેટ ભરનારનું વર્ણન કર્યું, હવે કઈ વખત