________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ ૨૧૩ उवक्खाइत्ता भवइ, से एगइओ वागुरियं भावं पडिसंधाय मियं वा अण्णतरं तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ.
કોઈ સીરિક (ખાટકી)ને ધંધે લઈને જીવહિંસાથી પેટ ભરે, ટીકાકારે તેને અર્થ સ્વબુદ્ધિએ કરવો કહ્યો તેથી સમજવું કે તુવર ભુંડ તેને હિંસક સૌકરિક છે તે હિંદુ ખાટકી હોય તે ગાય ન મારે, તે સૌકરિકમાં પચ કુતરાને પકાવનારા તથા ચાંડાલ પણ ગણ્યા છે. કોઈ વાઘરીને ધંધે લઈ જંગલમાં ચરનારા હરણ સસલાં વિગેરેને પકડી મારે, અને તેના વડે તેનું કે પરિવાર વિગેરેનું પેટ ભરે, (હાલમાં મોટે ભાગે વાઘરી એ ગુજરાતમાં દયાળુ લોકોની સોબતમાં રહેવાથી ખેતી વિગેરેથી પેટ ભરે છે, વાગુરા, જાળ તેનાવડે છે તે વાગરિક તે વાઘરી તરીકે હલ ઓળખાય છે.)
से एगइओ सउणिय भावं पडिसंधाय सउणि वा अण्णतरं वा तसं पाणंहंता जाव उवक्खाइत्ता भवइ॥ से एगइओ मच्छिय भावं पडिसंधाय मच्छं वा अण्णतरं वा