________________
२१२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तमेव गंठिं छेत्ता भेत्ता जाव इति से महया पावहिं कम्मेहि अत्ताणं उवक्खाइत्ता भवइ,
કોઈ કાર્ય કરનારે ઘેઘુર (ધુસરાના ઘુઘરા)ની ગાંઠ ડીને છેવટે જીવહિંસા કરીને પોતે તથા સગાનું પાલન अरे, मनाया२ ७२,
से एगइओ उरब्भिय भावं पडिसंधाय उरभंवा अण्णतरं वा तसं पाणं हंता जाव उक्खाइत्ता भवइ एसो अभिलावो सव्वत्थ, (नायव्यो)
કોઈ અધર્મ પ્રવૃત્તિવાળો ઘેટાને પાળનારો ભરવાડ થઈને તેના ઉનથી કે માંસથી આજીવિકા કરે, આ પ્રમાણે તે ઘેટાં કે રબારી માફક બકરા વિગેરે ત્રસ જેને પાળે, કઈ તેના દુધવડે આજીવિકા કરે, કોઈ હિંસા કરે, કે હિંસકને વેચે, એમ તે હણનારે છેદનારે ભેદનાર થાય વિગેરે સમજવું,
से एगइओ सोयरिय भावं पडिसंधाय महिसं वा अण्णतरं वा तसं पाणं जाव