________________
૧૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
. ૧૦૧ - ૧૪ -
રહે છે. (૨) કેટલાક ઝુંપડું બાંધીને રહે છે, (૩) ગામતિક ગામની સમીપમાં રહી ગામના આધારે માગી ખાઈને આવે છે, કદાચ કામ પડે તે મંડળ ( ) પ્રવેશ (આવવાનું) રહસ્ય (પ્રજન) હોય તેથી રાહસિકા છે, તેમનું વર્ણન કરે છે, તેઓ બહુ સંયત નથી, સર્વ પાપ વ્યાપારથી છુટા થયા નથી, તેઓ બને ત્યાં સુધી ત્રસકાય જીવને મારતા નથી, ફક્ત એકેદ્રિ (વનસ્પતિ) આહાર કરનારા (અવિનાન) વડે તાપસ વિગેરે હોય છે, તે કંદમૂળખાઈને જીવે છે) તેમ બહુ વિરતનથી. અર્થાત જીવહિંસાથી રહિત વિગેરે પાંચ મહાવ્રત પુરાં પાળતા નથી, પણ દેખાવમાત્ર
કરંજન માટે કેટલાંક વ્રતનિયમ પાળે છે, પણ ભાવ (ખરા દીલ)થી મોક્ષ માટે પાળતા નથી કારણ કે તેમને હજુ મેક્ષના કારણરૂપ સમ્યગદર્શન (નવ તત્વની શ્રદ્ધા) થયું નથી, તે કહે છે. સર્વે માણી –ભૂત જીવ સોથી પોતે અવિરત છે, અર્થાત્ તે જ માને દુ:ખદાયી આરંભથી પિતે અવિરત છે, વળી તે પાખંડીઓ પિતે સાચજૂઠનાં મિશ્ર વા પિતાના સ્વાર્થ માટે આ માણે બોલે છે, અથવા તે સાચું બોલે છતાં જીવહિંસા થાય માટે જૂઠજ છે, જેમકે હું બ્રાહ્મણ છું માટે ગ્રાહ્મણ માનીને દંડા વિગેરેથી મારે નહિ, પણ બીજા શુદ્રોને હણ છે તે આવું કહે છે, દ્રવ્યથાર ગાયા ગતિ, વિજ્ઞારા શુદ્રને મારવા બદલ પ્રાણાયામને જાપ કરે, થવા તે બદલ કંઈ તેને