________________
૨૦૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
(એક સાધુએ બીજા સાધુ ઉપર વૈર લેવા આંગળી કરડી, પેલાએ બીજી વખત બરોબર લાગ જોઈ પછવાડેથી જઈને દંડ મારી લેહી લુહાણ કરી નાખે, આવું કૃત્ય કરનાર સાધુ હોય તે પણ તે ગૃહસ્થ જે જાણ.) ૨
અથવા પ્રાતિ પથિક-માર્ગમાં જતે સામો આવીને શત્રુ ઉપર બદલો લે, (૩) અથવા તે પિતાના માટે જે સગાંવહાલા માટે સંધિ છેદક (સલાહ સં૫)ને તોડે. ૪ ગ્રંથિ છેદચોરીએ કરે, ગાંઠ છોડીને લઈ લે, ૫ અથવા ઉરબ્ર–ઘેટાં બકરાં વિગેરે ચરાવવાને બંધ કરે, તેમાં કેટલાક તેની હિંસા પણ કરે, કેટલાક હિંસા ન કરે, પણ હિંસક અમલદાર કે બદમાસે તેની પાસે પડાવીને લે, તેને મારીને તેની હિંસા, કરે, કેઈ બલિદાનમાં મારે) ૬ અથવા સૌરિક ભંડ વિગેરે મારનાર કસાઈ થાય છે. ૭ અથવા શકુનિ પક્ષીઓ, પાળનારો શકુનિક થાય છે, અથવા વાગુરા-હરણ વિગેરેને દરી. વડે પકડે તે વાગુરિ (વાઘરી) અથવા માછલાં વડે આજીવિકા ચલાવે તે માછીમાર અથવા વાળી બને છે, અથવા ગાયે વિગેરેને ઘાતક થાય છે. અથવા કુતરાં પાળે તે શૌનિક (શ્વાન પાળનારે) છે અથવા કુતર પાળીને તેના વડે શિકાર કરાવી મૃગ વિગેરેને અંત કરે, ઉપર બતાવેલાં ચૌદ પાપનાં કારણેને ધ્યાનમાં રાખી હવે ફરીથી ખુલાસાથી કહે છે,