________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન,
[૨૦૯
પ્રથમને કોઈપણ એક માણસ પોતાના કે ઘરના પરીવાર માટે બીજો કોઈ બીજા ગામે જતે હોય ત્યાં જવાનું પ્રયેાજન જાણીને તેના પછવાડે જવા માટે તેની સાથે મિત્ર ભાવ દોસ્તી) કરીને લાગ પડે તે તેને પણ ઠગવાને લાગ જે તે પછવાડે જાય છે તેનો અભ્યત્થાન (ઉભે થઈ) નીચું માથું કરીને નમસ્કાર કરી ઈચ્છિત વસ્તુ આપીને
ગ્ય અવસર મેળવીને તેને લાકડી વિગેરેથી હણનારો તથા તરવાર વિગેરેથી હાથ પગ છેદનારે તેજ પ્રમાણે જોરથી મુક્કા વિગેરે મારીને ભેદનારે તથા માથાની રોટલી ખેંચી કદર્થના કરી તથા ચાબખા વિગેરે મારીને વિલું પન કરનારો તથા જીવથી મારીને ભેગ ભોગવે છે. તેને પરમાર્થ એ છે કે ગળાં કાપનારા કેઈ ધનવાનને બીજે ગામ જતે જોઈને તેને મેગ્ય વિનય કરીને વિશ્વાસ ઉત્પન્ન કરીને ભેગન અથીર મેહમાં અંધે એલે આ લેકના સુખને જ માનનારે પૈસાવાળ બનીને આહાર વિગેરેની ભેગ સામગ્રી ભેગવે છે, આવા મેટાં પાપનાં કર કર્યો કરીને દુષ્ટભાવથી દીર્ઘ કાલનાં દુ:ખ ભોગવવાનાં ચીકણ કર્મને બાંધે છે. તેના અઘોર પાપથી લેકમાં તેને મહા પાપી તરીકે પ્રખ્યાત કરે છે, અથવા આઠ પ્રકારનાં કર્મો બાંધે છે, પછી ચૌદ રાજલેકમાં તેનાં ફળ ભેગવવા જુદાં જુદાં શરીર ધારણ કરીને નરક તિર્યંચ મનુષ્ય કે દેવપણામાં પ્રખ્યાત કરે છે (શુભ ભાવનાથી કેક હિંસક મરતાં
૧૪