________________
અઢારમુ`. શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૨૦૭
छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेति, इतिसे महया पावेहि कम्मे अत्ताणं उवकुखाइत्ता भवइ ॥
ગૃહસ્થામાં જેએ માંસ ભક્ષ કરે કે જીવ હિંસક છે, તેમાંના કેાઈ એક કદાચ નિર્દય હાય તે આ લેાકમાં સુખની અપેક્ષા રાખીને પલેાકના દુ:ખને વીસરીને માહનીય કર્મીને લીધે ભાગની લિપ્સાથી સંસારી જીવાને અનુસરી કાઇ પેાતાના ઉદર માટે હવે કહેશે તે ૧૪ ચૌદ સ્થાને જે અકૃત્યનાં છે, તે પાપાને કરે છે, પ્રથમ કેાઈ પેાતાને માટે કરે, તે બતાવ્યું, કોઇ જ્ઞાતિ-સગાંવહાલાં માટે કાઈ ઘર માટે કે ઘરમાં રહેલા કુટુબ કે પરિવાર દાસદાસી માટે વળી કાઇ નાત તે જાણીતા મિત્ર માટે કરે. કાઇ સહવાસી પાડાશી માટે, પાપ કરે, એ પ્રમાણે બધે ઠેકાણે પાપી માટે સમજવું, અથવા કેાઇ જનાર પાછળ જાય, તે અનુગામુક–કાઇને હિંસા ફરતા દેખીને પ્રથમ પોતે ન કરતા હાય અને પછી હિંસા કરવાનું શરૂ કરે, તે અમુકસ્થાને અમુકકાળે અમુકરીતે જીવહિંસા શિકાર વિગેરે કરતા હાય તે ધારી જોઈને તે પછી તેવું પોતે કરે તે અનુગામુક (દેખાદેખી) છે? .
બીજો કાઈ તેનું બગાડનાર હાય, તે બગાડનારનું ખેંગાડવા માટે લાગ જોઇને તેના બદલે લે, તે ઉપચરક છે,