________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૦૫
વિગેરે ?) સાથે અગ્ય સ્થાને વિદ્યા સાધવા માટે સારા અનુષ્ઠાન (સંયમને નાશ કરનાર કૃત્યોને તે આચારથી ભ્રષ્ટ થયેલા વેષ વિડંબકે કે અન્ય મેહાંધ પુરૂષ કરે છે, જો કે તે આર્યદેશમાં જન્મેલા તેથી આર્ય છે, છતાં આવાં લેકનિંદનીય કાર્ય કરવાથી અનાર્ય જ જાણવા.
ते अणारिया विप्पडिवन्ना कालमासे कालंकिच्चा अन्नयराइं आसुरियाइं किब्बिसियाई ठाणाई उववत्तारो भवंति, ततोऽवि विप्पमुच्चमाणा भुजो एल मूयत्ताए तमंधવા, પતિ ખૂ.રૂ.
આ પ્રમાણે તેઓ (આ જન્મ હારીને લેકમાં નિંદાઈને) આયુને ક્ષય થતાં કાળ કરીને જે કદાચ દેવેલેકમાં (પૂર્વમાં કરેલી થોડી પણ શુભ કરણથી) ઉપ્તન્ન થાય છે, તો પણ તેઓ ત્યાં આસુરીયા (અધમ–જાતિ) કિવિષિક વિગેરે (ભંગી જેવી) જાતિમાં ઉખન્ન થાય છે, ત્યાંથી તેઓ કદાચ મનુષ્ય થાય તે પણ પૂર્વે કરેલાં અશુભ, કૃ (ચારિત્ર તથા વિદ્યાને દુરૂપયેાગ કરવા)થી બાકીનાં કર્મ ભેગવવા માટે પ્રથમ બતાવેલા એડમુક બેગડા થાય છે, અથવા બુદ્ધિહીન કે આંધળા થાય છે, અને અહીંથી પણ તેઓ જ્યાં અનેક