________________
અઢારમ્' શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૦૩
આવા છે, સંસ્થાન (આકાર ) પ્રમાણુ પ્રભા તેની સાથે રાજ બદલાતાં નક્ષત્રો તથા તેનાથી થતા ચાંગ, રાહુ ગ્રહ વિગેરે ( ગ્રહણ) નાં ફળ બતાવે, સૂર્યનું ચરિત આ પ્રમાણે છે. સૂર્યના મંડળનું પ્રમાણ મેષ વિગેરે રાશિએ તેની સાથે કેટલે પરીભાગ (કેટલા સમય વીત્યા કે રહ્યો) થયા, ઉધોત (કિરણેા) અવકાશ રાહુ ઉપરાગ (ગ્રહણ ) વિગેરે કહે, શુક્ર વીથી ત્રય ( ) ના ચાર (ગતી) તથા બૃહસ્પતીની ચાલ-શુભ અશુભનું ફળ બતાવે, સંવત્સર ( વર્ષ ફળ ) રાશિ પરિભાગ-વિગેરે કહે, (સાચું જીટુ' કહીને ડગે ) ઉલ્કાપાત દિગૃદાહ- વાયવ્ય વિગેરે મડળામાં થાય છે, તેથી શસ્રગ્નિ ક્ષેત્પીડા કરનારાં છે (તે મ`ડળા થતાં લડાઈ આગ કે દુકાળથી લોકો પીડાય છે) મૃગચક્ર હરણ કે શીયાળીઆનું ટેળુ વિહારમાં પેસતાં નીકળતાં જંગલમાં જતું દેખે કે બેાલતું સાંભળે, તેનું શું ફળ થશે, તે જાણી ને કહે, વાયસપરીમ’ડળ કાગડાવિંગેરે પક્ષીઓનું ટોળુ જે દિશામાં રહે કે જાય આવે, અવાજ કરે તેથી શુભ અશુભ ફળ કહે, તેજ પ્રમાણે પાણીના વરસાદને ખદલે ધૂળ, વાળ, માંસ, રિધર (લાહી) વરસે તેનું અનિષ્ટ ફળ બતાવે, તે પ્રમાણે વૅતાળી વિદ્યા-અમુક અક્ષરની છે તેને અમુક પ્રમાણમાં જાપ કરવાથી દંડ (લાકડી) ઉભી કરે, અને અવતાળી જપવાથી તે દંડ પાછા પડી જાય, શાંત થાય, તે પ્રમાણે અવસ્થાપિની—બેભાન કરનારી નિંદ્રા લાવનારી, તાલેાદ્ઘાટની