________________
૨૦૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
તાળું કે કળ ઉઘાડનારી વિદ્યા, ધપાકી. ચંડાળ જાતિની દેવી થયેલ હાય તેને વશ કરી તેની મારફતે પોતાનુ કાર્ય કરાવે, તે પ્રમાણે શાંખરી-ભીલ જાતીની ધ્રુવી થઇ હાય તેને વશ કરે,
તે પ્રમાણે દ્રાવિડી-દ્રવિડદેશની, કાલિંગી કલિંગદેશની ભાષામાં ગુંથાયેલી વિદ્યા તેમજ ગૌરી, ગાંધારી એ વિદ્યાએ છે. તેમ અત્રપતની નીચે પડવાની પાડવાની કે ઉતારવાની વિદ્યાનુંમળી ઉંચે ઉડવાની કે ઉડાડવાની વિદ્યા, સ્તંભની-૧ભા માફ્ક સ્થિર કરનારી વિદ્યા, શ્લેષણી, આમય કરણીઆ એ વિદ્યાથી શત્રુને પીડા કરે, વિશલ્ય કરણી-કાઇએ શલ્ય કે રાગ મુકયા હૈાય તે દૂર કરે, પ્રક્રામણી, અંતર્ધાન કરણી દેખાતી વસ્તુને અદૃશ્ય કરે તે વિદ્યા આયમણી-આ પ્રમાણે પ્રજ્ઞપ્તિ વિગેરે સોળે. વિદ્યા દેવીને સાધીને ઉપયેગમાં લે, આ વિદ્યાએ પાખડીએ જેએ મેાક્ષના સુખને જાણતા નથી. તેએ કે ગૃહસ્થા કે વિદ્યાથી પેટ ભરનારા વેષધારીને સાધુ માફક ગોચરી કરે, તેઓ આ વિદ્યા કે મ`ત્રના ખાટા ઢાંગવડે અન્ન પાણી વસ મકાન કે શય્યા સુખદાયી લેવા માટે ચારિત્રનેા દુરૂપયોગ કરે, અથવા જુદી જુદી જાતનાં વિષયસુખ ભાગવવા માટે તેને ઉપયાગમાં લે, ખાટા ઢોંગથી તેા દુર્ગતિ થાય છે પણ ખરી વિદ્યા કે મંત્રના ઉપયોગ કરવા તે પણ અનિષ્ટ (ચારિત્રના નાશ) કરનાર; છે તે બતાવે છે, ત્તિથી (ગાય, બકરી