________________
૧૯૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ન સમજાય તેવી ભાષા લે છે. ( ઘેાડા દહાડા ઉપર એક શ્રાવક લકવા થતાં તે એવી રીતે ખેલે છે, કે કોઇનાથી તે સમજાતુ નથી )અથવા તમુત્ત્વયાવું અંધકારપણે અત્યંત અંધકારપણાથી અર્થાત્ જન્મથી આંધળા હાવાથી અથવા અત્યંત અજ્ઞાનતાથી તે એવું બેલે કે કોઇ ન સમજે, અથવા જાતિમૂક-જન્મથી મુગા હાય, એમ દેવતા પછીના ભવમાં પણ દુ:ખ ભાગવે છે, આ પ્રમાણે ઉત્તમ સાધુતાને બાજુ મુકી જે જૈન ત્યાગીઓ છે, તેમેા સાધુના પાંચ મહાવ્રતાથી દૂર રહી પાપ અનુષ્ઠાન ન છેડવાથી આધાકદિ આહાર વિગેરે વાપરવાથી તે પોતાના ભાગેા કાયમ રહે માટે લેાભીયા બનીને લેાભ સંબંધીનું પાપ બાંધે છે, આ ખારમું ક્રિયાસ્થાન કહ્યુ, હવે તેને ટુંકાણમાં પરમાર્થ સમજાવે છે.
ઉપર બતાવેલાં અંદ’ડ વિગેરે લાભ સબંધી સુધીનાં બારે ક્રિયાસ્થાનેાને જે કર્મ ગ્રંથીને દૂર કરે તે દ્ર-સંચમ તેને ધારણ કરનારા દ્રવિક (સંયમી) અથવા મુક્તિ જવા ચેાગ્ય દ્રવ્યભૂત (નિર્મળ આત્મા) શ્રમણ-સાધુ વિચારે, તે અતાવે છે માહણ-કાઈ જીવને ન મારા એવું વર્તન રાખે તે માહણ-પેાતે બારે ક્રિયાસ્થાન છેડવા તત્પર થાય, એટલે તે બરાબર રીતે તે વસ્તુ તત્વને સ્વરૂપથી સમજે કે બીજાને દુઃખ દેવું એ મિથ્યાદર્શન ( પાપને માર્ગ) છે, સંસાર ભ્રમણનું કારણ છે, એમ નિશ્ચય કરીને જ્ઞ પરિજ્ઞા (બેધ) વડે જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞા (ત્યાગવા) વડે છેડે, અર્થાત્