________________
અઢારસુ શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[ ૧૯૩
કાર્ય પણ તે મન વિગેરે વશ કર્યા વિના ન થાય, માટે આત્માને સંયમમાં ઉપયોગ રાખનારા અણુગાર ( સાધુ ) તે કર્યા ભાષા એષણા ચાલવું ખેલવુ ખાવું તે બધુ વિચારીને કરે, તેમ લેવું મુકવું તથા ઝાડા પીશાખ મેલ પરઢવા તે બીજાને પીડા રૂપ ન થાય તેમ કરે, તે પાંચ સમિતિથી સિમિત હૈાય, અને મન વચન કાયાથી સમિત તથા ગુપ્ત હાય, કારણ પડેજ વિચારીને મેલે, નહિંત સર્વથા મૌન રાખે, વળી ક્રુતિનુ અહુ માન કરવા કહે છે કે છિદ્ર ગોપવી રાખે ( કુમાર્ગે ન જવા દે ) વળી નવ બ્રહ્મચર્યની વાડા પાળે, તેજ પ્રમાણે ઉપયોગથી ચાલે, ઉપયાગથી ઉભું રહે, ઉપયાગથી બેસે, ઉપયાગથી સુએ, ઉપયાગથી ખાય, ખેલે, વસ્ત્ર, પાત્ર કાંખળ, પાદપુંછન ઉપયાગથી લે તેમ મુકે એટલે દરેક ક્રિયા સંભાળથી ખવા
જીવાનુ હિત વિચારીને કરે, કેાઈને પીડે નહિ, તે ઠેઠ આંખની પાંપણ ફરકે તે પણ સંભાળીને કરે, આવી રીતે ઉત્તમ સંયમ પાળે, તેને પણ આવી ક્રિયા હાય, ઉપયાગવંત સાધુથી લઇને સયાગી કેવળી તેને પણ ઉપર બતાવેલી જુદી જુદી ઈર્યાપથિકી ક્રિયા આંખની પાંપણ ફરકે ત્યાં સુધીની હાય છે, તે બતાવે છે, સયાગી કેવલી એક ક્ષણ પણ નિશ્ચળ રહેવા શક્તિમાન નથી, જેમકે અગ્નિએ તપાવેલું પાણી જેમ હાલે, તેમ કાણુ શરીર સાથે રહેલ જીવ સદા હાલતા જ હાય છે, તે સૂત્ર ખતાવે છે,
૧૩