________________
૧૯૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪છે. કેવલીણું ભંતે અસિ સમયંસિ જેસુ આગાસ પએસેસુ વિગેરે. - જે સમયમાં કેવલી પ્રભુએ જે સ્થળેથી પગ ઉપાડ્યો છે, તેજ આકાશ પ્રદેશમાં ફરી મુકવા સમર્થ છે? ત્યાં ઉત્તર આપે છે કે તે ન બની શકે, કાયાના સૂક્ષ્મ સંસારમાં પણ અસંખ્યાતા આકાશ પ્રદેશ બદલાઈ જાય, માટે નક્કી થયું કે કેવળીને પણ સુકમ સંચાર કાયાનો કાયમજ હોય છે, અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીએ, એટલે તે કિયાથી જે કમ બંધાય તે કર્મની જે અવસ્થા તે કિયા અહીં ઈર્યાપથિકી જાણવી, તે બતાવે છે,
सा पढम समये बड़ा पुटा बितीय समए वेइया तइए समए णिजिण्णा सा बड़ा पुट्रा उदीरिया वेइया णिजिण्णा सेयकाले अकम्मे यावि भवति एवं खलु तस्स तप्पत्तियं सावर्जति आहिजइ. तेरसमे किरियटाणे ईरिया वहिएत्ति आहिजइ - જે કઈ સાધુ કે ગુણશ્રેણીમાં ચડેલા ગૃહસ્થને અગ્યારમું ગુણસ્થાન ન ફરસતાં સીધે ક્ષપક શ્રેણીથી બારમે ગુણસ્થાને