________________
૧૯૬]
સયગડાંગ સૂત્ર ભાગ ૪છે.
ભેગા થાય તેનાથી જે બંધ પડે, તે તેના પ્રમાણમાં ઘણા લેવાની ક્રિયા છે, પણ જેમને પ્રમાદ કે કષાય નથી, તેને ફક્ત એ સમયને ઈર્યાપથિક ક્રિયાને કર્મ બંધ છે. જેમ મહાવીર પ્રભુએ આ કિયાસ્થાનો બતાવ્યાં તેમ બીજા તીર્થકરોએ પણ તે તેરજ બતાવ્યાં છે, તે કહે છે,
से बेमि जेय अतीता जेय पडुपन्ना जेय आगमिस्सा अरिहंता भगवंता सव्वे ते एयाइं चेव तेरस किरियाटाणाइं भासिंसु वा भासेंति वा भासिस्संति वा पन्नविंसु पन्नविति वा पन्नविस्संति वा, एवं चेव तेरसम, किरियटाणं सेविंसु वा सेवंति वा વિક્ષેતિ વા . ર૬ /
તે હું કહું છું, જે વાતને પૂર્વના રૂષભદેવ વિગેરે એ કહી છે. તેમ વર્તમાનમાં સીમંધર સ્વામીજી કહી રહ્યા છે, -વળી ભવિષ્યમાં પદમનાભ વિગેરે તીર્થકર થવાના છે તેમણે પણ ઉપર બતાવેલા તેર ક્રિયાસ્થાને કહ્યા છે કહે છે અને હેશે, તથા તેનાં ફળ પણ જોગવવાનાં બતાવ્યાં છે, બતાવે