________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૧૯૯
-------
---
તેમ નાના રૂચિ જુદી જુદી મનની ઈચ્છાઓવાળા છે, જેમકે કોઈને આહાર (ખાવું) વિહાર (ફરવું) શયન (પથારી) આસન (બેસવાનું) આચ્છાદન (ઓઢવા પહેરવાનું) આભરણ (દાગીના) યાન વાહન (મુસાફરીનાં સાધન) ગીત (ગાયન) વાછત્ર (વગાડવાનાં ઓજારો) વિગેરેમાં બધાની રૂચિ કે પ્રકૃતિની અનુકુળતા જુદી જુદી હોય છે તેમ નાના રંભ ( ઉદર નિર્વાહ માટેના ધંધા) ખેતી ઢેર પાળવાં દુકાન શિલ્પકળા મજુરી વિગેરેમાં જુદા જુદા આરંભે છે, તેને કરનારા છે, તથા તેને આથી જુદા જુદા અધ્યવસાય (અભિપ્રાય)વાળા છે તેમાં કોઈને શુભ કેઈને અશુભ વિચારે હોય છે, પણ તે બધાને ફક્ત આ લેકમાંજ સુખ મેળવવાની ઈચ્છા છે, પણ પરલેકમાં મારું શું થશે તેની ચિંતા નથી, પણ આ લેકમાં ઈદ્રિયોની મહદશામાં પડેલાઓને (દ્રવ્ય પેદા કરવા કે સ્ત્રીઓને ફસાવવા માટે) આ બતાવેલાં જુદા જુદા પ્રકારનાં પાપ કૃતનાં અધ્યયન (પઠન પાઠન) છે,
भोमं उप्पायं सुविणं अंत लिक्खं अंग सरं लक्खणं वंजणं १ इत्थिलक्खणं २ पुरिस लक्खणं ३हय लक्खणं ४ गय लक्खणं५गोण*लक्खणं६ मिंढ लक्खणं ७ कुक्कड लक्खणं ८ तित्तिर लक्खणं ९
પદમ મુનિજીની પ્રતમાં શોરક્ષાં પાઢ છે.