________________
૧૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
आउत्तं भास माणस्स आउत्तं वत्थं पडिग्गहं कंबलं पाय पुंछणं हि माणस्स वा णि क्खिव माणस्स वा जाव चक्खु पम्ह णिवाय मवि अस्थि विमाया सुहुमा किरिया ईरिया वहिया नाम कज्जइ,
'
હવે તેરમુ` ક્રિયાસ્થાન કર્યાપથિક નામનુ` કહે છે. ઇરણ–ઇયો (ગમન) તેના અથવા તેના વડે પથ તે ઈર્યા પથ છે તેમાં જે થાય તે ઈર્યા પથિક આ શબ્દ વ્યુત્પત્તિ કરી તેના પરમાર્થ સમજાવે છે, અધી જગ્યાએ ઉપયોગ રાખીને રાગદ્વેષ કર્યા વિના વિચારપૂર્વક મન વચન અને કાયા વડે જે ક્રિયા ( કાર્ય ) થાય અને તેનાથી જે કર્મ અંધાય તે ઈર્ષ્યા પથિક (જેમાં જરાપણું કેઇનું ખુરૂ' ન થાય તે) આવી ક્રિયા કયા માણસને હાય, તથા તેનું ક ફળ કેવું હાય તે બતાવે છે, ઇહુખલુ-આ જગતમાં પ્રવચનમાં કે સંયમમાં જે સાધુ હાય, (ખલુ નિશ્ચેના અર્થમાં કે વાક્યની શાભા માટે છે) તે જો આત્માના અંદરના ગુણા શેાધીને તેના હિત માટે સવૃત્ત અને, મન વચન કાયાને વશ કરીને રહે, જો મન વચન કાયાને વશ ન કરે, તા તેને આત્માનું હિત ન હેાય કારણ કે વિદ્યમાન આત્માનું