________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન,
[૧૮૯
વાથી) રહિત છે, એટલે ઉપરથી ત્યાગીને વેષ પહેરીને અંદરથી ઉત્તમ વર્તન ન રાખવાથી પિતાનું મનુષ્ય સંબંધી આયુષ્ય પુરૂ થતાં મરણ પામીને મેરી તપાસ કરે તો પણ અસુર જાતિના દેવોમાં કે કિવિષિયા (ભંગી જેવા હલકા) દેમાં ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાન તપસાથી મરેલા કષ્ટ કરવા છતાં પણ દેવતામાં ભંગી જેવી સ્થિતિ પ્રાપ થાય છે. ___ ततो विप्पमुच्चमाणे भुज्जो भुजो एल मूयत्ताए तमूयत्ताए जाइयत्ताए पञ्चायंति, एवं खलु तस्स तप्पत्तियं सावनंति आहिजइ,दुवालसमे किरियाणे लोभ वत्तिएत्ति आहिए ॥इच्चेयाई दुवालस किरियट्राणाई दविएणं समणेण वा माहणेण वा सम्म सुपरिजाणिअव्वाइं भवंति ॥स.२८॥
હવે તે નીચ દેવતામાં ઉત્પન્ન થએલા દેવતાનું આયુ પૂરું થતાં તે કિવિષિયા દેવતાને જીવ બાકી રહેલાં અશુભ કર્મો ભેગવવા ઘેટા જેવા મુંગા બરાડા પાડે છતાં તેનું બેલેલું કેઈ ન સમજે તેવા એલચૂક થાય છે, એટલે મનુષ્ય થાય છતાં મુંગા જન્મે છે, અથવા બેલે પણ બીજાથી