________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
" [૧૫૫ થાય તે દષ્ટિ વિપર્યાસ. જેમ દેરડાને અંધારામાં સાપ જાણને મારવા પ્રયત્ન કરીએ તે અથવા માટીના ઢેફાને તાકેડી મારવાની બુદ્ધિથી તીર ફેકતાં ચકલા વિગેરેને લાગતાં જે. મરી જાય તે, (૬) જૂઠ સંબંધી તે ખરાનું ખોટું કરે,. ખોટાને ખરૂં કરે, (૭) પારકાની વસ્તુ વગર આપે લેવી અર્થાત ચેરી લુંટ કે ધાડ પાડવી અથવા કેઈની પડેલી વસ્તુ લઈ. લેવી, (૮) આત્મા (મન)માં વિના કારણ જે મન મેલું કરીને ચિંતામાં પડી જઈએ, (આર્તધ્યાન-જગતમાં આપણું કશું. નથી છતાં તેના ઉપર જે મમત્વ કરીએ ને દુઃખી થઈએ તે) (૯) માનદંડ-હું ઉંચ જાતિને છું એમ માનીને બીજાનું અપમાન કરે, વિનય સેવા ન કરે તે પ્રમાણે કુલ, બળ, રૂપ, તપ, ત્રાદ્ધિ, વિદ્યા, લાભમાં પણ મદદ કરી અપમાન કરે તે.. (૧૦) મિત્રદોષ મિત્રના ઉપતાપથી દોષ લગાડે તે, (૧૧). માયાદંડ-બીજાને ઠગવાની બુદ્ધિથી જે લુચ્ચાઈ કરે તે. (૧૨) ભલેને આશ્રયી જે પાપ કરે, (૧૩) ઈયપથિકી. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિથી યુક્ત બનીને સર્વ ક્રિયા કરે, તેમાં સહેજ કર્મ બંધ થાય છે, આવી રીતે હું ટુંકાણમાં કહીને વિસ્તારથી જે ઉદ્દેશ તેવો નિર્દેશ (વર્ણન) કરવા પહેલા કિયાસ્થાનથી પ્રારંભ કરે છે,
पढमे दंड समादाणे अटादंडवत्तिएत्ति
आहिजइ से जहा णामए केइ पुरिसे आय