________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ ૧૭૭ दंड पुरकडे अहिए इमंसि लोगसि अहिए परंसि लोगंसि संजलणे कोहणे पिट्रि मंसियावि भवति, एवं खलु तस्स तप्पत्तियंसावजंति आहिज्जति, दसमे किरि
यटाणे मित्तदोस वत्तिएत्ति आहिए २६ ' હવે દશમું કિયાસ્થાન મિત્રદોષ સંબંધીનું બતાવે છે, તે આ પ્રમાણે છે, જેમકે કોઈ માણસ ઘરનો માલિક હોય તે માતા પિતા ભાઈ બેન સ્ત્રી દીકરી દીકરો દીકરાની વહુ સાથે રહેતાં હોય, તે માતા પિતા વિગેરેમાંથી કેઈએ અંજાણે નાને અપરાધ કરે થકે કે કઠોર વચન બોલતાં કે હાથ પગ લગાડતાં પોતે ક્રોધી બનીને પોતે તે અપરાધીને ભારે શિક્ષા કરે છે, જેમકે શીયાળાની સખત ઠંડીમાં ઘણા ઠંડા પાણીમાં તેને પાણીમાં ડુબાવે, તેમજ ઉંના પાણીથી તેની કાયાને સીંચે, તેમજ ગરમ તેલ કે કાંજી (પ્રવાહી પદાર્થ)થી તેને દઝાડે, તેમજ અગ્નિકાય ઉભુંક ( ) કે ગરમ લેઢાથી ડામ દે, તેમ છેતરાથી વેત્ર ( ) થી કે નેત્ર કે ચામડી સનાદિ ( ) લાત કે દેરડાથી તે અપરાધ કરનારનાં બે પસવાડાની ખાલ ઉતરાવે, તથા લાકડી વગે