________________
૧૮૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
ચૈા હતા, તે માયાવી હાવાથી ગુપ્ત રીતે અધમ કરે છે. તમાકુસિયા:-અંધારામાં જેમને પાપ વ્યાપાર હાય તે, જેમ બીજા ન જાણે તેવી રીતે ચારી વિગેરે કરે છે,
છતાં ઠગવા માટેજ
ઉલુગપત્ત લહુ પવ્વગુરૂયાઃ-ઘુવડનાં પીછાં માફક હલકા નીચ હેાય છતાં તેઓ પોતાને અહકારથી પ ત જેવા મોટા [ઉંચ] શ્રેષ્ટ માને છે, અથવા તેએ અકા કરતા હાય તા તેમને પર્યંત મા બીજો કોઇ રોકી ન શકે; વળી તેઓ આ દેશમાં જન્મેલા અનાર્યની ગૂઢ ભાષા ખેલે, અર્થાત બીજાઆને ભ્રમમાં પાડવા માટેજ પાતાની મતિ કલ્પનાથી બનાવેલી ભાષાને મજા ન જાણે તેવી રીતે ગે! માંહામાંહું બેલે, પોતે ઠગ છતાં બીજાને સાહુકાર છે તેમ બતાવે, તથા બીજો કોઈ કંઈ પૂછે તે તે કપટથી જુદું જ ખતાવે, આંબાનાં ઝાડ પૂછીએ તેા કેયારા [આકડા] બતાવે, અથવા વાદના વખતમાં કઇકને બદલે કંઈક બતાવે જેમ ન્યાયના વખતે વ્યાકરણમાં વાત ખેચી જાય, અને વ્યાકરણ વખતે ન્યાયમાં ખેચે, જેમકે શરદમાં વાજપેય ] વડે પૂજે, આવા વાકયના અર્થ કરવા હાય ત્યાં શરદ ઋતુનુ વર્ણન કરે, તથા અન્ય વિષય કહેવા હાય ત્યાં બીજો વિષય કહે, નિવા કાંબળાને બદલે નવ કાંબળાના અર્થ કરે,] से जहाणामए केइ पुरिसे अंतो सल्ले
*