________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૭૯ . કૃત્ય કરનાર વધારે શિક્ષા કરનાર છે. તેથી વધારે શિક્ષા કરનારને દંડ પ્રત્યયિક પાપ બંધાય છે, આ દશમું કિયાસ્થાન મિત્ર દ્રોહ સંબધી કહ્યું,
કેટલાક આચાર્યો આઠમું કિયાસ્થાન આત્મદેષ સંબંધી નવમું પદેષ સંબંધી અને દશમું પ્રાણવૃત્તિકનું કહે છે. ___ अहावरे एक्कारसमे किरियटाणे माया वत्तिएत्ति आहिजइ जे इमे भवंति गूढायारा तमो कसिया उलुगपत्तलहुया पव्वयगुरुया ते आयरिया वि संता अणारियाओ भासाओ वि पउंजंति अन्नहा संतं अप्पाणं अन्नहा मन्नंति, अन्नं पुट्रा अन्नं वागरंति अन्नं आइक्खियव्वं आइक्खंति॥
હવે ૧૧મું કિયાસ્થાન કહે છે, જે કોઈ આવા પુરૂષ હોય છે,
પ્ર–કેવા? - ઉન્મૂઢ આચાર જેને છે તેવા, જેમકે ગળાં કાપનારા, ગાંઠ કાપનારા તે પ્રથમ જુદા જુદા ઉપાયોથી વિશ્વાસ પાડીને પછી ચોરી કરે, ખુન કરે, જેમ ચંડપ્રદ્યોતે અભયકુમારને