________________
૧૭૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ .
રેથી સખ્ત માર મારે, આ પ્રમાણે ઘેાડા અપરાધમાં ઘણા ક્રોધ કરી માર મરાવે, તેવા નિય સાથે રહેતાં માતા પિતા વિગેરે દુ:મણાં થઇને રાજના દુ:ખથી કટાળે છે, અને તે ઘાતકી મનુષ્ય પરદેશ જાય તેા તેના સાખતી સુખ માને છે, તેવા માણસ થાડા અપરાધમાં ઘણી શિક્ષા કરે છે, તે બતાવે છે, જેની પાસે દંડ છે તે ઈંડ પાથી અર્થાત્ કાઇના થોડા અપરાધ જુએ તે પણ ક્રોધ કરી દંડ પાડે (દુ:ખ દે) તે ક્રૂડ પણ માટા હાય,તેથી દ'ડ વડે ગુરૂત્ય (મોટાઇ) ખતાવે, તથા વારવાર દંડ કરે તેથી દંડપુરસ્કૃત (વાત વાતમાં દંડ કરનાર) છેતેથી તે પેાતાને તથા પારકાને આ લેકમાં આ જન્મમાં અહિત છે, કારણ કે તે પ્રાણી માટી શિક્ષા અલ્પ અપરાધમાં કરે છે, તેમ પરલેાકમાં અહિત છે કારણ કે તે તેવાં પાપ કરવાથી પાતે તેવાં દુ:ખ ભોગવે, અને વધારે શિક્ષા કરવાથી બીજાને ક્રોધ ચડતાં તે વૈર લેવા નિયાણુ કરે તેથી વેર લેતાં અનેની જીંદગી બગડે. વળી જેવા તેના મહાનાથી જેવું તેવુ નિમિત્ત લઇને વારેવારે મળે માટે સંજવલન છે, વળી તે ઘણેા ક્રોધી હાવાથી મારવું બાંધવું ચામડી ઉતારવી વિગેરે પાપમાં જલદી પડે છે, અને તેમ ન અને તા ઘણા દ્વેષથી ખાટાં મનાં વચન લે છે, તથા પીઠનું માસ ખાય, અર્થાત્ પછવાડે નિંદા કરે, તથા એવું એવુ' અયાગ્ય બેલે, કે સામેના માણસ સાંભળીને મળે, અને તે ક્રીષી થઈને બીજાનું ખગાડે, તેથી આવાં પાપનાં