________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કોઈ પુરૂષ ચાર ભટ્ટ (વડ) માતા પિતા ભાઈ બેન સ્ત્રી દીકરી દીકરી છોકરાની વહ વિગેરે સાથે રહેતે જ્ઞાતિના પાલન માટે મિત્ર (હિતસ્વી)ને ભૂલથી અમિત્ર માનીને મારે, તેથી અમિત્રને બદલે મિત્ર મારવાથી દ્રષ્ટિ વિપર્યાસ દંડ કહેવાય, અથવા બીજી રીતે બતાવે છે, " જેમ કે પુરૂષ લડાઈમાં કે ગામ વિગેરે ઉપર હુમલે લઈ જતાં નજર ચૂકથી ચાર ન હોય તેને ચાર માનીને મારે, અણજાણે તેણે મનની બ્રાંતિથી વિબ્રમમાં આકુળ થઈને ચોરને બદલે અચેર (સાહકાર)ને માર્યો છે, તેથી દષ્ટિ વિષયાસ દંડ છે, તેથી તેવું કૃત્ય કરનારને તે સંબંધીનું કર્મ બંધાય, આ પાંચમું દષ્ટિ વિપર્યાસ સંબંધી કમ બતાવ્યું. अहावरे छटे किरिया टाणे मोसावत्तिएत्ति
- ૧ ગામ-જેની આજુબાજુ કાંટાની વાડ હોય, ૨ નગર-ચાર કે તેથી વધારે દરવાજા તથા કાટથી સંરક્ષિત હોય તથા ત્યાં ગામડાં જેવા કર ન હોય, ૩ બેટ–નદી કે પહાડને આશ્રયી નાનું ગામ હોય, જ ખર્વટ–પર્વતથી વીંટાયેલું હોય, ૫ મડંબ શ્રેણમુખ-નદી કે દરિયા કિનારે બંદર, જ્યાં ભરતી આવતી હોય છે પટ્ટણ-રત્નની ખાણ હોય૮ આશ્રમ. તાપસીનું સ્થાન, ૮ સન્નિવેશ
જ્યાં મેટા વેપારીને કાલે અથવા લશ્કરને ઉતરવાનું મોટું મેદાન : હોય, ૧૦ નિગમ-જ્યાં વેપારી વાણીયા ઘણું હોય, ૧૧ રાજધાની રાજાનું નિવાસ સ્થાન.