________________
१७०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પક્ષના લાભ માટે જે જૂઠું બોલતા હોય તેને પ્રશસે છે, આ પ્રમાણે કરવાથી તેને ગત્રિકથી જૂઠું બોલવાથી તે સંબંધી પાપ બંધાય છે. આ પ્રમાણે છઠું ક્રિયાસ્થાન કહ્યું,
अहावरे सत्तमें किरिय दाणे अदिन्नादाण वत्तिएत्ति आहिजइ, से जहाणामए केइ पुरिसे आयहेउं वा जाव परिवारहेडं वा सयमेव अदिन्नं आदियइ अन्नेण वि अदिन्नं
आदियावेति. अदिन्नं आदियंतं अन्नं समणुजाणइ, एवं खलु तस्स तप्पत्तियं सावजंति
आहिजइ. सत्तमे किरिय ट्राणे आदिनादाण वत्तिएत्ति आहिए ॥सू. २३॥
હવે સાતમું કિયાસ્થાન અદત્તાદાન (ચોરી) નામનું કહે છે, તે પણ પૂર્વ માફક જાણવું, જેમકે કઈ માણસ પિતાને માટે કે છેવટે પરિવાર માટે પારકાની વસ્તુ પિતે ચોરે બીજા પાસે ચોરાવે કે અન્ય કોઈચારતું હોય તેને પ્રશંસે, તેને ત્રીજું ચેરીનું પાપકર્મ બંધાય, આ સાતમું કિયાસ્થાન કહ્યું,